તારીખ ૩૦/૧/૨૦૧૮ મંગળવાર ના રોજ શાળામાં લીલા ચણાની દાળ અને રોટલા છાશ, ગોળ ના સમૂહભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના બધા વિદ્યાર્થીઓ અને તમામ શિક્ષક ભાઇઓ-બહેનોએ સમૂહભોજનનો આનંદ લીધો હતો. આ જમણવારનું આયોજન અને ભારે જહેમત શાળાના સામાજિક વિજ્ઞાનના શિક્ષક શ્રી પ્રવિણભાઈ જાદવે ઉઠાવી હતી. શાળાના તમામ શિક્ષક ભાઈઓ-બહેનોએ ખડેપગે રહીને દાળ રોટલાના જમણવારને સફળ અને લિજ્જતદાર બનાવ્યો હતો...
વિડિયો જોવા માટે અહીંં ક્લીક કરો...
![]() |
સમૂહમાં લીલા ચણાની દાળ-રોટલાનો આનંદ લેતા બાળકો |
![]() |
તપેલું ભરીને લીલા ચણાનો માવો |
![]() |
વઘાર... |
![]() |
લાલઘુમ વઘાર |
No comments:
Post a Comment